સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વાર્ષિક સામાન્ય સભામાં ___ ડિવિડન્ડનો દર નક્કી કરે છે અને ___ ને તે જાહેર કરવા ભલામણ કરે છે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર શેરધારકો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, શેરધારકો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર શેરધારકો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, શેરધારકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શેરના મૂલ્યાંકન માટે જ્યારે પાઘડી આપેલી ન હોય તો પાઘડી શોધવા માટે કયો નફો આવશ્યક બનશે ? અધિક નફો અપેક્ષિત નફો ડિવિડન્ડ બાદ નફો વહેંચણી પાત્ર નફો અધિક નફો અપેક્ષિત નફો ડિવિડન્ડ બાદ નફો વહેંચણી પાત્ર નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર હિસાબમાં કોઈપણ વ્યવહાર સંપૂર્ણ કે અંશતઃ લખવાનો જ રહી જાય તેવી ભૂલને ___ કહેવામાં આવે છે. કારકૂની ભૂલ વિસર ચૂક સૈદ્ધાંતિક ભૂલ ભરપાઈ ભૂલ કારકૂની ભૂલ વિસર ચૂક સૈદ્ધાંતિક ભૂલ ભરપાઈ ભૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર “ઓડિટરનું કાર્ય હિસાબનીશનું કાર્ય પૂર્ણ થાય ત્યારે શરૂ થાય છે, છતાં ઓડિટરને હિસાબી પદ્ધતિનું પૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે.” આમ કહેવું યથાર્થ છે ? કંઈ કહી શકાય નહિ ખોટું છે યથાર્થ છે. અતિશયોક્તિ કહેવાય કંઈ કહી શકાય નહિ ખોટું છે યથાર્થ છે. અતિશયોક્તિ કહેવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પ્લાન્ટ તથા મિલકતોના વેચાણમાં ઉદ્ભવતો રોકડ પ્રવાહ ___ પ્રવૃત્તિ હેઠળ દર્શાવાય છે. કામગીરી રોકાણ એક પણ નહીં નાણાંકીય કામગીરી રોકાણ એક પણ નહીં નાણાંકીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડે ખરીદ પદ્ધતિમાં ખરીદનારને માલની માલિકી ક્યારે મળે છે ? પ્રથમ હપ્તો ચૂકવાય ત્યારે છેલ્લો હપ્તો ચૂકવાય ત્યારે કરાર વખતે રોકડ ચૂકવીએ ત્યારે કરાર પર સહી થાય ત્યારે પ્રથમ હપ્તો ચૂકવાય ત્યારે છેલ્લો હપ્તો ચૂકવાય ત્યારે કરાર વખતે રોકડ ચૂકવીએ ત્યારે કરાર પર સહી થાય ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP