સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એટલે પાકા સરવૈયામાં દર્શાવેલી મિલકતો અને દેવાંની કિંમત આંકવી તે. એકાઉન્ટિંગ અણધારી તપાસ વાઉચિંગ મૂલ્યાંકન એકાઉન્ટિંગ અણધારી તપાસ વાઉચિંગ મૂલ્યાંકન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટ અહેવાલ અંગે નીચેમાંથી કયું વિધાન સાચું નથી ? હિસાબી પત્રકો વાંચનાર જેવાં કે બેન્કો, રોકાણકારો, લેણદારો, નાણાંકીય સંસ્થાઓ વગેરેને કંપનીની સ્થિતિ અંગે માહિતી પૂરી પાડે છે. કંપનીના શેર હોલ્ડરોને ધંધાની મહત્વની બાબતોથી માહિતગાર કરે છે. નાણાંકીય પત્રકો સંપૂર્ણપણે સાચાં છે તેવો અભિપ્રાય આપે છે. કંપનીના હિસાબો સાચી અને વાજબી સ્થિતિ રજૂ કરે છે, તેને સમર્થન આપે છે. હિસાબી પત્રકો વાંચનાર જેવાં કે બેન્કો, રોકાણકારો, લેણદારો, નાણાંકીય સંસ્થાઓ વગેરેને કંપનીની સ્થિતિ અંગે માહિતી પૂરી પાડે છે. કંપનીના શેર હોલ્ડરોને ધંધાની મહત્વની બાબતોથી માહિતગાર કરે છે. નાણાંકીય પત્રકો સંપૂર્ણપણે સાચાં છે તેવો અભિપ્રાય આપે છે. કંપનીના હિસાબો સાચી અને વાજબી સ્થિતિ રજૂ કરે છે, તેને સમર્થન આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક ગ્રાહકને ₹ 72000ની વેચાણ કિંમતનો માલ પડતર કિંમત પર 20% નફો ચઢાવીને વેચેલ છે. વર્ષના અંત સુધીમાં કોઈ નિર્ણય આવ્યો નથી. તો પેઢીનાં ચોપડે કેટલી કિંમતથી સ્ટોક નોંધાશે ? 72000 60000 86400 14400 72000 60000 86400 14400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર હર્ઝબર્ગનો અભિગમ ___ પર આધારિત છે. પ્રોત્સાહક પરિબળો આરોગ્યરક્ષણ પરિબળો આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં પ્રોત્સાહક પરિબળો આરોગ્યરક્ષણ પરિબળો આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નામાપદ્ધતિ એક જરૂરિયાત છે જ્યારે ___ એક વૈભવ છે. આ વિધાન પ્રાચીન સમયમાં પ્રચલિત હતું. આંતરિક ઓડિટ અન્વેષણ ચકાસણી ઓડિટીંગ આંતરિક ઓડિટ અન્વેષણ ચકાસણી ઓડિટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મિલકતો દેવાંના સંચાલન માટેના કુલ કેટલા સિદ્ધાંતો છે ? ચાર બે ત્રણ છ ચાર બે ત્રણ છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP