સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સેબીની કઈ ક્લમ કોર્પોરેટ ગવર્નન્સને પ્રાધાન્ય આપે છે. 149 49 50 55 149 49 50 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નામનો એવો ચોપડો કે જેમાં બધા જ ખાતાં રાખવામાં આવે છે તે છે. ખાતાંવહી દૈનિક નોંધ આમનોંધ રોકડમેળ ખાતાંવહી દૈનિક નોંધ આમનોંધ રોકડમેળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ABC કંપનીના ઈક્વિટી શેરની સંખ્યા 5,000 છે જ્યારે કુલ મિલકત 10,00,000 અને કુલ દેવાં 5,00,000 છે. શેરની આંતરિક કિંમત શોધો. 100 250 150 300 100 250 150 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સંચાલકોને સહાયભૂત થાય તેવી હિસાબી પદ્ધતિ એટલે ___ એકનોંધી પડતર નાણાંકીય સંચાલકીય એકનોંધી પડતર નાણાંકીય સંચાલકીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોયલ્ટીની રકમ ખાણ માલિક માટે શું કહેવાય ? મૂડી ખર્ચ મહેસૂલી ખર્ચ મૂડી આવક મહેસૂલી આવક મૂડી ખર્ચ મહેસૂલી ખર્ચ મૂડી આવક મહેસૂલી આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો પોયસન વિતરણમાં p(0) = 0.13534 હોય તો મધ્યક શોધો. 2 1 0.13534 Zero 2 1 0.13534 Zero ANSWER DOWNLOAD GUJARATI MCQ APP