કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 14મી IPL માં ઓરેન્જ કેપ કોણે જીતી ? ઋતુરાજ ગાયકવાડ એમ. એસ. ધોની હર્ષલ પટેલ શિખર ધવન ઋતુરાજ ગાયકવાડ એમ. એસ. ધોની હર્ષલ પટેલ શિખર ધવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આપેલ બંને મધ્યાહન ભોજન યોજનાનું નામ બદલીને PM POSHAN યોજના કર્યું છે. PM-POSHAN યોજનાનું પૂરું નામ પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ છે એક પણ નહીં આપેલ બંને મધ્યાહન ભોજન યોજનાનું નામ બદલીને PM POSHAN યોજના કર્યું છે. PM-POSHAN યોજનાનું પૂરું નામ પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) પોતાની વન્યજીવ કાર્ય યોજના 2021-30 પસાર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? મહારાષ્ટ્ર ગુજરાત આંધ્ર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત આંધ્ર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કયો દેશ ઉષ્ણકટિબંધીય ચક્રવાત કોમ્પાસુની ચપેટમાં આવ્યો ? જાપાન ફિલિપાઈન્સ બ્રિટન ઓસ્ટ્રેલિયા જાપાન ફિલિપાઈન્સ બ્રિટન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ભારતની પ્રથમ ઈ-ફિશ માર્કેટ એપ 'ફિશવાલે' શરૂ કરી ? ઓડિશા આસામ તમિલનાડુ પશ્ચિમ બંગાળ ઓડિશા આસામ તમિલનાડુ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણને મૌલિક અધિકાર તરીકે માન્યતા આપી ? UNHRC SAARC OECD BRICS UNHRC SAARC OECD BRICS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP