બાયોલોજી (Biology)
આંશિક સ્વયંજનન પામતી અંગિકાઓ કઈ છે ?

હરિતકણ અને ગોલ્ગીકાય
કણાભસૂત્ર અને હરિતકણ
કણાભસૂત્ર અને લાઇસોઝોમ
ગોલ્ગીકાય અને અંતઃકોષરસજાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કઈ રચના રંગસૂત્રોના સ્થળાંતરણ માટે જવાબદાર છે ?

મધ્યવર્તીતંતુ
સૂક્ષ્મનલિકા
સૂક્ષ્મ તંતુ
સૂક્ષ્મનલિકા અને સૂક્ષ્મ તંતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિની કઈ ક્રિયા માટે બોરોન અગત્યનું છે ?

શર્કરાનું વહન
આપેલ તમામ
પુષ્પ-ફળ સર્જન
કોષવિભાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમખંડીય ખંડતા દર્શાવતા સમુદાયમાં કોનો સમાવેશ થાય છે ?

નુપૂરક અને સંધિપાદ
શૂળચર્મી
નુપૂરક
સંધિપાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP