બાયોલોજી (Biology)
નીચે પૈકી જે સજીવશરીરમાં કાર્બનિક દ્રવ્ય તરીકે વર્તતા નથી ?

ખનીજક્ષાર
ઉત્સેચક
ન્યુક્લિઓટાઈડ
અંતઃસ્ત્રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સંજીવન શક્તિનું પ્રમાણ કયા સમુદાયમાં વધુ હોય છે ?

પૃથુકૃમી
શૂળત્વચી
સરીસૃપ
સછિદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સુક્રોઝ શેનો બનેલો છે ?

ગ્લુકોઝ + ફ્રુક્ટોઝ
ગ્લુકોઝ + માલ્ટોઝ
ગ્લુકોઝ + ગેલેક્ટોઝ
ગ્લુકોઝ + લેક્ટોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રિબોઝોમ કઈ પ્રક્રિયા માટે સ્થાન પૂરું પાડે છે ?

શ્વસન
m-RNA સંશ્લેષણ
પ્રોટીન સંશ્લેષણ
DNA સંશ્લેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વૈવિધ્યની માત્રા એટલી થઈ જાય કે તેથી નવો સજીવ મૂળ પિતૃઓનાં લક્ષણોથી અલગ પડી જાય ત્યારે....‌

આપેલ તમામ
નવા સજીવનું સર્જન
નવી પ્રજાતિનું સર્જન
નવી જાતિનું સર્જન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા સમુદાયનાં પ્રાણીઓ દ્વિગર્ભસ્તરીય આયોજન ધરાવે છે ?

કોષ્ઠાત્રિ
સંધિપાદ
પૃથુકૃમી
નુપૂરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP