GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
મૂડી પરત અનામતનો ઉપયોગ ___ માટે થાય છે.

ડિબેન્ચરને પરત કરવા
પ્રેફરન્સ શેરને પરત કરવા
આપેલ પૈકી એક પણ નહીં
બોનસ શેર આપવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
વાસ્તવિક સહગુણકો ધરાવતી બહુપદી f(x)ને પુનરાવર્તિત મૂળ નથી તથા f(x1)f(x2 ) <0 કે જ્યાં x12 છે, તો ___

આપેલ પૈકી એક પણ નહીં
f ને એકી સંખ્યામાં મૂળ અંતરાલ (x1,x2) માં છે.
f ને બેકી સંખ્યામાં મૂળ અંતરાલ (x1,x2) માં છે.
f ને એક જ મૂળ અંતરાલ (x1,x2)માં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
XY-સમતલમાં બિંદુઓ A(0,2) અને B (1,1) લેતાં, તથા x-અક્ષ પર યદચ્છ બિંદુ Pને જોડાતા રેખાખંડો AP અને PB થી બનતા બધા પથ APB લેતાં સૌથી ટૂંકી APB પથ બને તે માટે બિંદુ P નાં યામ ___ થાય.

(0.5, 0)
(0, 0)
(1, 0)
(0, 1/2)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP