GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 અલંકારનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો. કેં કેટલાયે રંગ હું તો ઘોળું, કે મન મારું ભોળું ભોળું આંતરપ્રાસ ઉત્પ્રેક્ષા યમક અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ ઉત્પ્રેક્ષા યમક અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 કોઈ પણ તહેવાર પહેલાં ભાવમાં થતો વધારો એ ___ નું ઉદાહરણ છે. દીર્ઘકાલીન અસર અનિયમિત અસર મોસમી અસર ચક્રીય અસર દીર્ઘકાલીન અસર અનિયમિત અસર મોસમી અસર ચક્રીય અસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નાણાકીય વિશ્લેષણના કયા સાધનમાં, ગયા વર્ષની તુલનામાં થયેલા ફેરફારોને ટકાવારીમાં રજૂ કરવામાં આવે છે ? રોકડ પ્રવાહ પત્રક તુલનાત્મક પત્રકો સામાન્ય માપનાં પત્રકો હિસાબી ગુણોત્તર રોકડ પ્રવાહ પત્રક તુલનાત્મક પત્રકો સામાન્ય માપનાં પત્રકો હિસાબી ગુણોત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગરીબીના વિષચક્રનો ખ્યાલ કોની સાથે સંબંધિત છે ? કાર્લ માર્ક્સ રેગનર નર્કસ જે.એમ. કેઈન્સ જે.એસ. મિલ કાર્લ માર્ક્સ રેગનર નર્કસ જે.એમ. કેઈન્સ જે.એસ. મિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જો વિષમતાંકનું મૂલ્ય ઋણ હોય તો, તે નિર્દેશ કરે છે ___ બહુલક કરતાં સમાંતર મધ્યક મોટો છે. સમાંતર મધ્યક શૂન્ય છે. સમાંતર, મધ્યક અને બહુલક બંને સરખા છે. સમાંતર મધ્યક કરતાં બહુલક મોટો છે. બહુલક કરતાં સમાંતર મધ્યક મોટો છે. સમાંતર મધ્યક શૂન્ય છે. સમાંતર, મધ્યક અને બહુલક બંને સરખા છે. સમાંતર મધ્યક કરતાં બહુલક મોટો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સમષ્ટિના વિતરણ સાથે સંબંધિત અજ્ઞાત સમષ્ટિની લાક્ષણિકતાને ___ કહે છે. પ્રાચલ નિદર્શ અચળાંક આગણક આપેલ તમામ પ્રાચલ નિદર્શ અચળાંક આગણક આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP