કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનારા ઉદયન માને કઈ રમત સાથે સંકળાયેલા છે ? ગોલ્ફ તરણ બેડમિન્ટન શૂટિંગ ગોલ્ફ તરણ બેડમિન્ટન શૂટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું એટોલિકો લગૂન ક્યા દેશમાં સ્થિત છે ? સ્વીડન ગ્રીસ ડેન્માર્ક ઈજિપ્ત સ્વીડન ગ્રીસ ડેન્માર્ક ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયું સ્થળ UNESCOના હિસ્ટોરિક અર્બન લેન્ડસ્કેપ પ્રોજેક્ટ અંતર્ગત પસંદગી પામ્યું ? ઓરછા આપેલ પૈકી એક પણ નહીં ગ્વાલિયર આપેલ બંને ઓરછા આપેલ પૈકી એક પણ નહીં ગ્વાલિયર આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) મનુ સાહનીએ રાજીનામું આપ્યા બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના કાર્યકારી CEO કોણ બન્યા ? શશાંક મનોહર ગ્રેગ બાર્કલે જ્યોફ એલાર્ડિઝ સુનીલ ગાવસ્કર શશાંક મનોહર ગ્રેગ બાર્કલે જ્યોફ એલાર્ડિઝ સુનીલ ગાવસ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં જિમ વ્હાઈટહર્સ્ટે કઈ કંપનીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું ? માઈક્રોસોફ્ટ એપલ IBM ગૂગલ માઈક્રોસોફ્ટ એપલ IBM ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ફૂટબોલ ટુર્નામેન્ટ કોપા અમેરિકા ચેમ્પિયનશિપ કઈ ટીમે જીતી ? બ્રાઝિલ ઈંગ્લેન્ડ આર્જેન્ટિના ઈટાલી બ્રાઝિલ ઈંગ્લેન્ડ આર્જેન્ટિના ઈટાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP