બાયોલોજી (Biology) હીમોગ્લોબિનના અણુનું માઈક્રોસ્કોપમાં નિદર્શન કરતા તેમાં ચાર પોલિપેપ્ટાઈડ શૃંખલા જોવા મળે છે, તો તે નીચે પૈકી શું દર્શાવે છે ? તે ચતુર્થ બંધારણ રચતું પ્રોટીન છે. તે સંયુગ્મી પ્રોટીન છે. તે શ્વસનવાયુનું વહન કરે છે. તે પૃષ્ઠવંશી પ્રાણીના રુધિરમાં આવેલું છે. તે ચતુર્થ બંધારણ રચતું પ્રોટીન છે. તે સંયુગ્મી પ્રોટીન છે. તે શ્વસનવાયુનું વહન કરે છે. તે પૃષ્ઠવંશી પ્રાણીના રુધિરમાં આવેલું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયનાં પ્રાણીઓ બહુકોષી હોવા છતાં કોષસ્તરીય આયોજન ધરાવે છે ? પૃથુકૃમિ સંધિપાદ સછિદ્ર નુપૂરક પૃથુકૃમિ સંધિપાદ સછિદ્ર નુપૂરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એમ્ફિઓક્સસનો સમાવેશ શામાં થાય છે? પૃષ્ઠવંશી પુચ્છમેરુદંડી શીર્ષમેરુદંડી અમેરુદંડી પૃષ્ઠવંશી પુચ્છમેરુદંડી શીર્ષમેરુદંડી અમેરુદંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉત્સેચક મુખ્યત્વે ન્યુક્લિઓ પ્રોટીન રચનાત્મક પ્રોટીન તંતુમય પ્રોટીન ગ્લોબ્યુલર પ્રોટીન ન્યુક્લિઓ પ્રોટીન રચનાત્મક પ્રોટીન તંતુમય પ્રોટીન ગ્લોબ્યુલર પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ધ્રુવીય અને ઋણવીજભાર યુક્ત R જૂથ ધરાવતો એમિનોએસિડ કયો છે ? આર્જિનીન થ્રિયોનીન મિથિયોનીન એસ્પાર્ટિ ઍસિડ આર્જિનીન થ્રિયોનીન મિથિયોનીન એસ્પાર્ટિ ઍસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ફૂગના દેહને કયા નામથી ઓળખવામાં આવે છે ? વૃક્ષ ક્ષુપ કવકજાળ છોડ વૃક્ષ ક્ષુપ કવકજાળ છોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP