ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'બોલ બમ યાત્રા’નું આયોજન હિન્દુ ધર્મના ભક્તો દ્વારા ક્યા રાજયમાં કરવામાં આવે છે ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ઓડિશા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પંજાબનું "જંગલ" કઈ કળા / પ્રવૃતિ સાથે સંકળાયેલ છે ? ગાયન દ્રશ્ય વાદન નાટ્ય ગાયન દ્રશ્ય વાદન નાટ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) બિહુ નૃત્ય કયા રાજ્યનું છે ? ઓરિસ્સા આસામ બિહાર બંગાળ ઓરિસ્સા આસામ બિહાર બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કયુ હિન્દુ મંદિર જે ભારતમાં સૌથી ધનિક મંદિર તરીકે પ્રખ્યાત છે, મંદિર પરિસરમાં મુંડન દ્વારા વાળ ભગવાનને અર્પણ થવાથી ખૂબ આવક મેળવે છે ? મીનાક્ષી મંદિર તિરુપતિ બાલાજી મંદિર સોમનાથ મંદિર કાશી વિશ્વનાથ મંદિર મીનાક્ષી મંદિર તિરુપતિ બાલાજી મંદિર સોમનાથ મંદિર કાશી વિશ્વનાથ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અલી અકબરખાન નીચે દર્શાવેલ સંગીતના કયા વાદ્યના કલાકાર છે ? શરણાઈ વાયોલિન સરોદ તબલા શરણાઈ વાયોલિન સરોદ તબલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'રૂસ્તમે હિન્દ' નું બિરુદ કોને મળ્યું હતું ? દારાસિંહ અભિનવ બિન્દ્રા યોગેશ્વર દત્ત સુશીલ કુમાર દારાસિંહ અભિનવ બિન્દ્રા યોગેશ્વર દત્ત સુશીલ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP