GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયું Internet of Things (IoT) ની લાક્ષણિકતાઓ છે ?
1. ઈન્ટરનેટ કનેક્ટીવીટી
2. બિન ગતિશીલ પરિવર્તનો (Undynamic Changes)
૩. વિપુલ માત્રા
4. એકરૂપતા

માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયા દેશે મંગળની ભ્રમણકક્ષામાં “હોપ” (Hope) તરીકે ઓળખાતું “પ્રોબ” (Probe) નું પ્રક્ષેપણ કર્યું અને મંગળની ભ્રમણકક્ષામાં “પ્રોબ''નું પ્રશેપણ કરનાર પાંચમો દેશ બન્યો ?

જાપાન
યુએઈ
કેનેડા
ફ્રાંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
બરફનો વિશાળ જથ્થો કે જે ખીણની નીચેની તરફ અને પર્વતોના ઢોળાવો તરફ બરફ રેખા (Snow line) પસાર કર્યા બાદ પીગળે નહીં ત્યાં સુધી ધીમેથી ગતિ કરે છે તેને ___ કહેવાય છે.

હિમપ્રપાત
હિમશિલા
પ્રચંડ ઝંઝાવાત
હિમનદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચે આપેલી યાદી-Iને યાદી-II સાથે જોડો.
યાદી-I
1. કામ મંદી (Slowdown)
2. મંદી (Recession)
3. તેજી (Boom)
4. નરમ પડવું (Meltdown)
યાદી-II
a. અર્થતંત્રમાં અચાનક પડતી
b. અર્થતંત્રના વૃદ્ધિ દરમાં ઘટાડો
c. અર્થતંત્રના કદમાં ઘટાડો
d. અર્થતંત્રના વૃદ્ધિ દરમાં વધારો

1-d, 2-b, 3-c, 4-a
1-c, 2-b, 3-d, 4-a
1-a, 2-b, 3-c, 4-d
1-b, 2-c, 3-d, 4-a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતના સૌથી મોટા મલ્ટીમોડલ લોજીસ્ટીક પાર્ક બાબતે નીચે પૈકી કયા વિધાનો સાચાં છે ?
I. ગુજરાત સરકારે રીલાયન્સ લોજીસ્ટીક્સ્ ઈન્ડીયા લીમીટેડ સાથે કરાર કર્યો છે.
II. આ સૌથી મોટો લોજીસ્ટીક્સ્ પાર્ક વોરચનનગર, સાણંદ ખાતે સ્થાપવામાં આવશે.
III. વર્ષ 2023 સુધીમાં 50,000 કરોડની રકમનું રોકાણ કરવામાં આવશે.

ફક્ત II અને III
I, II અને III
ફક્ત I અને III
ફક્ત I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP