GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગુજરાત સરકારે તીવ્ર દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓને નાણાંકીય સહાય પૂરી પાડી તેમનું સામાજિક પુનઃસ્થાપન થાય તે હેતુથી કઈ યોજના અમલમાં મૂકી છે? સંત રોહિદાસ સહાય યોજના રવિશંકર મહારાજ સહાય યોજના સંત સુરદાસ સહાય યોજના મહાત્મા ગાંધી દિવ્યાંગ સહાય યોજના સંત રોહિદાસ સહાય યોજના રવિશંકર મહારાજ સહાય યોજના સંત સુરદાસ સહાય યોજના મહાત્મા ગાંધી દિવ્યાંગ સહાય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચેનામાંથી સૂકા બરફનું અણુસૂત્ર ક્યું છે? CO2(s) CO2(r) CO2(aq) CO2(g) CO2(s) CO2(r) CO2(aq) CO2(g) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ભારતના ઈતિહાસમાં કેટલામી લોકસભા સૌથી ઓછા સમયગાળા માટેની રહી હતી ? 9મી લોકસભા 11મી લોકસભા 10મી લોકસભા 12મી લોકસભા 9મી લોકસભા 11મી લોકસભા 10મી લોકસભા 12મી લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 પાલિતાણા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? ભાવનગર પંચમહાલ ખેડા આણંદ ભાવનગર પંચમહાલ ખેડા આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલા વિકલ્પોમાં ક્યો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. પિધાન તૃષા પિપાસા તરસ પિધાન તૃષા પિપાસા તરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો. ઢોલીથી ઢોલ વગાડાય અને લોકોથી નચાય ઢોલી ઢોલ વગાડશે અને લોકો નાચશે ઢોલીથી ઢોલ વગાડે અને લોકોથી નચાય ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે છે ઢોલી ઢોલ વગાડશે અને લોકો નાચશે ઢોલીથી ઢોલ વગાડે અને લોકોથી નચાય ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP