કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નીચેનામાંથી કયા દેશમાં 15 સપ્ટેમ્બર ‘એન્જિનિયર દિવસ’ તરીકે ઉજવાય છે ? ભારત શ્રીલંકા તાન્ઝાનિયા આપેલ તમામ ભારત શ્રીલંકા તાન્ઝાનિયા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશે અર્થ મોનિટરિંગ સેટેલાઈટ લેન્ડસેટ 9 લૉન્ચ કર્યો ? રશિયા જાપાન અમેરિકા ફાન્સ રશિયા જાપાન અમેરિકા ફાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વિશ્વ ફિજિયોથેરાપી દિવસ ક્યારે મનાવાય છે ? 7 સપ્ટેમ્બર 5 સપ્ટેમ્બર 6 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 5 સપ્ટેમ્બર 6 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ક્યારે મનાવાય છે ? 18 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વર્ષ 2020માં પ્રસિધ્ધ થયેલા 'ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2020'માં ભારત કયા ક્રમે હતું ? 48 52 42 58 48 52 42 58 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ડુગોંગ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? ડગોંગ એ વિશ્વનું એકમાત્ર શાકાહારી સમુદ્રી સ્તનધારી છે. તેના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે સમગ્ર વિશ્વમાં 28 મેના રોજ ‘વિશ્વ ડુગોંગ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. તેને સમુદ્રી ગાય તરીકે પણ ઓળખવામાં આવે છે. આપેલ તમામ ડગોંગ એ વિશ્વનું એકમાત્ર શાકાહારી સમુદ્રી સ્તનધારી છે. તેના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે સમગ્ર વિશ્વમાં 28 મેના રોજ ‘વિશ્વ ડુગોંગ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. તેને સમુદ્રી ગાય તરીકે પણ ઓળખવામાં આવે છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP