વિરોધાર્થી
નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ જણાવો.
બદ્ધ
વિરોધાર્થી
નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ જણાવો.
પરમાર્થ
વિરોધાર્થી
'કૃતજ્ઞ' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો.
વિરોધાર્થી
'સાકાર' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો.
વિરોધાર્થી
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો.
શાશ્વત
વિરોધાર્થી
'ઐશ્વર્ય' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો.