શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.મહેસુલ ભરાઈ ન શકાતું હોવાથી જમીન સરકારને પાછી સોંપવી તે માદળું માધુરી ગણોત શિક્ષાકાર માદળું માધુરી ગણોત શિક્ષાકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.શું કરવું તે કશું સૂઝે નહિ તેવું નાસૂઝણું મૂઢ કિંકર્તવ્યમૂઢ નાસમજણું નાસૂઝણું મૂઢ કિંકર્તવ્યમૂઢ નાસમજણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - ધોળો થયેલો વાળ દિંગ પડાળ પળિયું પસાયતો દિંગ પડાળ પળિયું પસાયતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બાળકો તરફનું વહાલ પ્રેમ વાત્સલ્ય હેમ અનુરાગ પ્રેમ વાત્સલ્ય હેમ અનુરાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - મુખમાંથી બહાર પ્રગટતી સ્પષ્ટ વાણી પરાલ મધ્યમ વૈખરી પર્શ્વ પરાલ મધ્યમ વૈખરી પર્શ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘તુલસીની જાતનો એક ઉગ્ર ગંધવાળો છોડ’ : ભાંગરો મોગરો ડમરો તીલકતુલસી ભાંગરો મોગરો ડમરો તીલકતુલસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP