શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વર તરફથી કન્યાને ચઢાવાતા અલંકાર પલ્લું દહેજ કરિયાવર કન્યાદાન પલ્લું દહેજ કરિયાવર કન્યાદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :'ડાબે હાથે પણ બાણ ફેંકી શકે તેવું' ધનુર્ધર સવ્યસાચી બાણાવળી ડાબોડી ધનુર્ધર સવ્યસાચી બાણાવળી ડાબોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. મોટા ખેતરને સળંગ ખેડતાં ન ફાવે તેથી ટુકડે ટુકડે ખેડવું તે ખલાણું પલાણું જલાણું હલાણું ખલાણું પલાણું જલાણું હલાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.શું કરવું તે કશું સૂઝે નહિ તેવું નાસૂઝણું મૂઢ નાસમજણું કિંકર્તવ્યમૂઢ નાસૂઝણું મૂઢ નાસમજણું કિંકર્તવ્યમૂઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - જરૂરિયાત કરતા વધારે વાપરવું તે ચોરી છે તેમ માનીને તેનું પાલન કરવું તે. અપરિગ્રહ અસ્તેય નિગ્રથ અનુનય અપરિગ્રહ અસ્તેય નિગ્રથ અનુનય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ભવાઈમાં મુખ્ય પાત્રનું આગમન સૂચવતું ગીત. ભૂંગળ આવણું કાંચળિયા કેરબો ભૂંગળ આવણું કાંચળિયા કેરબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP