શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પાન-સોપારી વગેરે રાખવાની કોથળી – ચમચી ટબક રતૂમડી પટારી ચમચી ટબક રતૂમડી પટારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ગૌરી વ્રત માટે કંકુ લગાવેલ રૂની વાટમાંથી બનાવેલી સેર. ટકુલી કીસુલી નાગલા ટીલી ટકુલી કીસુલી નાગલા ટીલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. દેશ માટે પ્રાણની આહુતિ આપનાર – શહીદ બલિદાન આહુતિ શહાદત શહીદ બલિદાન આહુતિ શહાદત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો. આનંદ સાથે લેવાતું ભોજન લિજ્જત મોજભોજ ભોજપ્રેત મિજબાની લિજ્જત મોજભોજ ભોજપ્રેત મિજબાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - રસોઈ કરતી કે જમતી વખતે પહેરવાનું રેશમી વસ્ત્ર આપેલ તમામ તીયલ મહોતુ અબોટિયું આપેલ તમામ તીયલ મહોતુ અબોટિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો. સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જતી સ્ત્રી પ્રેમાળ અભિસારિકા નિહારીકા સૌજન્યા પ્રેમાળ અભિસારિકા નિહારીકા સૌજન્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP