શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. શરીરે મોટું પણ અકકલમાં ઓછું - જડસું અકકરમી કાયામતિ ખડતલ જડસું અકકરમી કાયામતિ ખડતલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો. પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું મુખમોરડો રાશ મુખબંધ કહાર મુખમોરડો રાશ મુખબંધ કહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.ગામને પાદર ઘેટા-બકરાં રાખવાનું ભરવાડોનું સ્થળ – ઝોકડું ઝોડકું ગમાણ તબેલો ઝોકડું ઝોડકું ગમાણ તબેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વરઘોડામાં વરની મા મંગળનો દીવો લે છે તે - અમૃતદીપક અમરજ્યોત રામણદીવડો રામજયોત અમૃતદીપક અમરજ્યોત રામણદીવડો રામજયોત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. તાલ આપવા તબલા પર જોરથી દેવાતી થાપટ તબલચી તાલરવ ઝાપટ અનોઠી તબલચી તાલરવ ઝાપટ અનોઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ કયો ? ''ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ" વટવૃક્ષ કદમ્બ વૃક્ષ બોધિવૃક્ષ કલ્પવૃક્ષ વટવૃક્ષ કદમ્બ વૃક્ષ બોધિવૃક્ષ કલ્પવૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP