રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - સાડીબાર ન રાખવી

સાડી કબાટમાં રાખવી
પરવા ન કરવી
સાડીની બાજુ ન બદલવી
દરકાર કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - નાટક ભજવવું

જડ બની જવું
નાટકમાં ભાગ લેવો
હકીકત છુપાવવા ઢોંગી ૨જુઆત કરવી
સ્ટેજ પર નાટક ભજવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - આસમાની સુલતાની ઉતરવી.

આકાશમાંથી નીચે આવવું
અણધારી આપત્તિ આવી પડવી
ખૂબ જ તડકો હોવો
આકાશના રાજા હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
નીચે દર્શાવેલ રૂઢિપ્રયોગ અને તેના અર્થમાંથી કઈ જોડી ખોટી છે ?

હાથ કાળા કરવા - કલંકિત કામ કરવા
હાથ ધોઈ નાખવા - આશા છોડી દેવી
હાથ દેખાડવો - બળાપો કરવો
હાથ હેઠા પડવા - નિરાશા મળવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પરવારી જવું

બધાજ કામ પુરા કરી નવરા થવું
કામમાં છૂટકારો મેળવવો
બધા કામ પૂરાં કરવાં
કામ પૂરું કરવા ઉતાવળ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP