રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - છાણાં થાપવા પ્રસિદ્ધિ મેળવવી બળતણ માટે ઉપયોગી હોવું ખૂબ બદનામ કરવું છાણ ભેગું કરવું પ્રસિદ્ધિ મેળવવી બળતણ માટે ઉપયોગી હોવું ખૂબ બદનામ કરવું છાણ ભેગું કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ભીંત ભૂલવી દીવાલ પર માથું પછાડવું નારાજ થઈ જવું તદ્દન અવળે રસ્તે ચડી જવું દીવાલ ભૂલવી દીવાલ પર માથું પછાડવું નારાજ થઈ જવું તદ્દન અવળે રસ્તે ચડી જવું દીવાલ ભૂલવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - નાટક ભજવવું હકીકત જાહેર કરવી રંગમંચ ઉપર જવું હકીકત છૂપાવવા ઢોંગ કરવો લોકોને સત્ય કહેવું હકીકત જાહેર કરવી રંગમંચ ઉપર જવું હકીકત છૂપાવવા ઢોંગ કરવો લોકોને સત્ય કહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઓરિયો વીતવો માથે પડવું સારો પ્રસંગ સફળ રીતે પૂરો થયો ઘાત ટળી જવી સુખદુ:ખમાંથી પસાર થવું માથે પડવું સારો પ્રસંગ સફળ રીતે પૂરો થયો ઘાત ટળી જવી સુખદુ:ખમાંથી પસાર થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ખાંડાની ધારે ચાલવું સુખ દુઃખનો અનુભવ કરવો મુશ્કેલીઓ વધારવી અત્યંત વિકટ પરિસ્થિતિમાં જીવવું રોમાંચિત થવું સુખ દુઃખનો અનુભવ કરવો મુશ્કેલીઓ વધારવી અત્યંત વિકટ પરિસ્થિતિમાં જીવવું રોમાંચિત થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ટીંબો બની જવું કામ બગડી જવું મહાદુઃખ વેઠવું ખેદાનમેદાન કરી નાખવું ખૂબ જ હરિયાળી હોવી કામ બગડી જવું મહાદુઃખ વેઠવું ખેદાનમેદાન કરી નાખવું ખૂબ જ હરિયાળી હોવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP