કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપી થાય છે. સંપ ત્યાં જંપ ઝાઝા હાથ રળિયામણા ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે ઉતાવળે આંબા ન પાકે સંપ ત્યાં જંપ ઝાઝા હાથ રળિયામણા ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે ઉતાવળે આંબા ન પાકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આવરદાનો ઉધારો પણ રંડાપો રોકડો વધુ ને વધુ ભીંસ અનુભવવી આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. ઉંમરમાં ઉધાર ચાલતો નથી પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ? વધુ ને વધુ ભીંસ અનુભવવી આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. ઉંમરમાં ઉધાર ચાલતો નથી પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.પરમેશ્વર પાધરો તો વેરી આંધળો ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. ભગવાન સૌને સુખ આપે છે. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ભક્તિ કરશો તો ભગવાન ફળશે. ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. ભગવાન સૌને સુખ આપે છે. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ભક્તિ કરશો તો ભગવાન ફળશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.પરમેશ્વર પાધરો તો વેરી આંધળો ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. ભગવાન સૌને સુખ આપે છે. ભકિત કરશો તો ભગવાન ફળશે. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. ભગવાન સૌને સુખ આપે છે. ભકિત કરશો તો ભગવાન ફળશે. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.મૂછ પહેલા માંડવો મૂછ આવવાથી માંડવે જવાની તક મળે છે યોગ્યતા વિનાના તરંગો કરવા મૂછ આવવાથી ખૂબ જ આનંદ થાય છે યોગ્ય તરંગો કરવા મૂછ આવવાથી માંડવે જવાની તક મળે છે યોગ્યતા વિનાના તરંગો કરવા મૂછ આવવાથી ખૂબ જ આનંદ થાય છે યોગ્ય તરંગો કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'ઈચ્છા હોય તો જ કાર્ય સિદ્ધ થઈ શકે છે' એવો અર્થ કઈ કહેવત ધરાવે છે ? પારકી આશા સદા નિરાશ મન હોય તો માળવે જવાય હાથનાં કર્યા હૈયે વાગ્યાં ઉતાવળે આંબા ન પાકે પારકી આશા સદા નિરાશ મન હોય તો માળવે જવાય હાથનાં કર્યા હૈયે વાગ્યાં ઉતાવળે આંબા ન પાકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP