કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.કૂવામાં હોય તો હવાડામાં આવે પાણી જ ન હોય તો કૂવામાં કે હવાડામાં કયાંથી આવે. મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાયા વિના રહે નહીં કૂવાનું પાણી હવાડામાં જ આવે. કૂવા અને હવાડો હંમેશા પાણીથી છલકાતાં રહે છે. પાણી જ ન હોય તો કૂવામાં કે હવાડામાં કયાંથી આવે. મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાયા વિના રહે નહીં કૂવાનું પાણી હવાડામાં જ આવે. કૂવા અને હવાડો હંમેશા પાણીથી છલકાતાં રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ઘેટી ચરવા ગઈને ઊનમૂકીને આવી થોડોક ફાયદો મેળવવા જતા મોટી હાનિ વેઠવી. સામે ચાલીને આવતો ફાયદો. ઘેટીને બહાર ચરવા ના મોકલાય. ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે. થોડોક ફાયદો મેળવવા જતા મોટી હાનિ વેઠવી. સામે ચાલીને આવતો ફાયદો. ઘેટીને બહાર ચરવા ના મોકલાય. ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ધોબીના ઘરમાં ખાતર પડે ને ઘરાકનું જાય સારું કામ કરવા જતાં આપત્તિ આપવી કોઈકની આફત બીજાને નુકસાન પહોંચાડે વિચિત્ર પરિસ્થિતિનો અનુભવ કરવો ધોબી લોકોને છેતરે છે સારું કામ કરવા જતાં આપત્તિ આપવી કોઈકની આફત બીજાને નુકસાન પહોંચાડે વિચિત્ર પરિસ્થિતિનો અનુભવ કરવો ધોબી લોકોને છેતરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.મૂછ પહેલા માંડવો મૂછ આવવાથી ખૂબ જ આનંદ થાય છે યોગ્ય તરંગો કરવા મૂછ આવવાથી માંડવે જવાની તક મળે છે યોગ્યતા વિનાના તરંગો કરવા મૂછ આવવાથી ખૂબ જ આનંદ થાય છે યોગ્ય તરંગો કરવા મૂછ આવવાથી માંડવે જવાની તક મળે છે યોગ્યતા વિનાના તરંગો કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'ઈચ્છા હોય તો જ કાર્ય સિદ્ધ થઈ શકે છે' એવો અર્થ કઈ કહેવત ધરાવે છે ? પારકી આશા સદા નિરાશ ઉતાવળે આંબા ન પાકે મન હોય તો માળવે જવાય હાથનાં કર્યા હૈયે વાગ્યાં પારકી આશા સદા નિરાશ ઉતાવળે આંબા ન પાકે મન હોય તો માળવે જવાય હાથનાં કર્યા હૈયે વાગ્યાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ખાલી ચણો વાગે ઘણો જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે. જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે. જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે. જેનામાં આછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે. જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે. જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે. જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે. જેનામાં આછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP