કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ઘેટી ચરવા ગઈને ઊનમૂકીને આવી ઘેટીને બહાર ચરવા ના મોકલાય. સામે ચાલીને આવતો ફાયદો. થોડોક ફાયદો મેળવવા જતા મોટી હાનિ વેઠવી. ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે. ઘેટીને બહાર ચરવા ના મોકલાય. સામે ચાલીને આવતો ફાયદો. થોડોક ફાયદો મેળવવા જતા મોટી હાનિ વેઠવી. ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.દુનિયાનો છેડો ઘર જયાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળીને સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જહોય છે. દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે . વિશ્વના એક છેડે ઘર આવેલું છે. જયાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળીને સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જહોય છે. દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે . વિશ્વના એક છેડે ઘર આવેલું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપી થાય છે. ઝાઝા હાથ રળિયામણા ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે સંપ ત્યાં જંપ ઉતાવળે આંબા ન પાકે ઝાઝા હાથ રળિયામણા ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે સંપ ત્યાં જંપ ઉતાવળે આંબા ન પાકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.કૂવામાં હોય તો હવાડામાં આવે કૂવાનું પાણી હવાડામાં જ આવે. કૂવા અને હવાડો હંમેશા પાણીથી છલકાતાં રહે છે. પાણી જ ન હોય તો કૂવામાં કે હવાડામાં કયાંથી આવે. મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાયા વિના રહે નહીં કૂવાનું પાણી હવાડામાં જ આવે. કૂવા અને હવાડો હંમેશા પાણીથી છલકાતાં રહે છે. પાણી જ ન હોય તો કૂવામાં કે હવાડામાં કયાંથી આવે. મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાયા વિના રહે નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.સંપ ત્યાં જંપ સંપ રાખવાથી જ સુખ-શાંતિ મળે છે. સંપ હોય ત્યાં જંપ ઊભો ન રહે. કુસંપને સંપ જોડે લેવાદેવા ન હોય. સંપ અને જંપને કદી બનતું નથી. સંપ રાખવાથી જ સુખ-શાંતિ મળે છે. સંપ હોય ત્યાં જંપ ઊભો ન રહે. કુસંપને સંપ જોડે લેવાદેવા ન હોય. સંપ અને જંપને કદી બનતું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બહેડાં ખાવાં ને જાયફળનો કેફ રાખવો. ભૂખ આગળ બધાં દુઃખ ગૌણ છે ગરીબ હોવા છતાં વૈભવનાં સ્વપ્ન જોવાં જુદાં જુદાં બહાના બતાવવા પરાધીન રહીને આશા રાખવી ભૂખ આગળ બધાં દુઃખ ગૌણ છે ગરીબ હોવા છતાં વૈભવનાં સ્વપ્ન જોવાં જુદાં જુદાં બહાના બતાવવા પરાધીન રહીને આશા રાખવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP