કહેવત (Proverb) એક હાથની આંગળી, નાની શું ને માટી શું ? એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ? માણસની આંગળીઓ સરખી હોતી નથી. હાથમાં તાકાત હોય તો જીવન સુધરે. સરકારથી કામ કરતા સિદ્ધિ બેવડાય એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ? માણસની આંગળીઓ સરખી હોતી નથી. હાથમાં તાકાત હોય તો જીવન સુધરે. સરકારથી કામ કરતા સિદ્ધિ બેવડાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.એક નર હજાર હુન્નર એકલા રહેવા કરતાં કોઈની સોબત સારી એકસમાન વર્તાવ દાખવે માણસને મહેનત ગમતી નથી માણસ છે તો હજાર કામ મળી રહેશે એકલા રહેવા કરતાં કોઈની સોબત સારી એકસમાન વર્તાવ દાખવે માણસને મહેનત ગમતી નથી માણસ છે તો હજાર કામ મળી રહેશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'પાણી પહેલાં પાળ બાંધવી' કહેવતનો અર્થ જણાવો. ડૂબતો માણસ તરણું પકડે દીર્ઘદ્રષ્ટિ વાપરવી બંધ બાંધી દેવો ભવિષ્યવાણી કરવી ડૂબતો માણસ તરણું પકડે દીર્ઘદ્રષ્ટિ વાપરવી બંધ બાંધી દેવો ભવિષ્યવાણી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.મફતનું ખાવું ને મસ્જિદમાં સૂવું મફત ખાવું દરેકને ગમે છે. મંદિર કરતાં મસ્જિદમાં જવાથી ભોજન મળતું નથી ચિંતા વિનાનું જીવન જીવવું મફતનું ખાવાથી ઊંઘ આવે છે મફત ખાવું દરેકને ગમે છે. મંદિર કરતાં મસ્જિદમાં જવાથી ભોજન મળતું નથી ચિંતા વિનાનું જીવન જીવવું મફતનું ખાવાથી ઊંઘ આવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બાઈ બાઈ ચાળણી પોતાની જવાબદારી બીજાની શિરે ઢોળી દેવી. જુદાં-જુદાં બહાના બતાવવા. અઢળક ખર્ચ કરવો અને કરકસરનો દેખાવ કરવો. જે કંઈ બચ્યું તે જ લાભવાળું, પોતાની જવાબદારી બીજાની શિરે ઢોળી દેવી. જુદાં-જુદાં બહાના બતાવવા. અઢળક ખર્ચ કરવો અને કરકસરનો દેખાવ કરવો. જે કંઈ બચ્યું તે જ લાભવાળું, ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ઘેટી ચરવા ગઈને ઊન મૂકીને આવી સામે ચાલીને આવતો ફાયદો ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે ઘેટીને બહાર ચરવા ના મોકલાય થોડોક ફાયદો મેળવવાં જતાં મોટી હાનિ વેઠવી સામે ચાલીને આવતો ફાયદો ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે ઘેટીને બહાર ચરવા ના મોકલાય થોડોક ફાયદો મેળવવાં જતાં મોટી હાનિ વેઠવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP