ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયું શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ સાથે સંકળાયેલું છે ? અલંગ માંડવી ઓખા સુરત અલંગ માંડવી ઓખા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉત્તરધાર અને કચ્છનો સૌથી ઊંચો ડુંગર કયો છે ? ભૂજિયો પચ્છમ ખદીર કાળો ભૂજિયો પચ્છમ ખદીર કાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વસ્તી ગણતરી - 2011 પ્રમાણે ગુજરાત રાજ્યમાં કુલ વસ્તીના કેટલાં ટકા શહેરી વસ્તી છે ? 52% 42.6% 57.4% 48% 52% 42.6% 57.4% 48% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નળસરોવર ક્યાં આવેલું છે ? ભાલપ્રદેશ આહવા કચ્છ ચરોતર ભાલપ્રદેશ આહવા કચ્છ ચરોતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે ? લાલ માટી કાંપમય માટી કાળી માટી લેટરાઈટ માટી લાલ માટી કાંપમય માટી કાળી માટી લેટરાઈટ માટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત નો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે ? 2200 કિલોમીટર 1600 કિલોમીટર 1500 કિલોમીટર 1700 કિલોમીટર 2200 કિલોમીટર 1600 કિલોમીટર 1500 કિલોમીટર 1700 કિલોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP