ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
પવનની ઉડણ ક્રિયાથી ઉડીને આવેલા બારીક માટીકણો અનુકૂળતા મળી રહેતા નિક્ષેપીત થતા "લોએસ" ના મેદાનની રચના થાય છે. ગુજરાતમાં આવા મેદાનો ક્યાં જોવા મળે છે ?
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતના કિલ્લાઓ અને તેમના સ્થળને યોગ્ય રીતે ગોઠવો. 1.) લખોટા ફોર્ટ A) સુરત 2.) ઉપરકોટ ફોર્ટ B) મહેસાણા 3.) તારંગા ફોર્ટ C) જુનાગઢ 4.) ઓલ્ડ ફોર્ટ D) જામનગર