ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનું સૌથી મોટું મત્સ્યકેન્દ્ર નીચેનામાંથી કયું છે ? પોરબંદર અમરેલી ઓખા વેરાવળ પોરબંદર અમરેલી ઓખા વેરાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કયો મોટો ઇરીગેશન પ્રોજેકટ ગુજરાતમાં આવેલ નથી ? કાકરાપાર મહી ભીમા પાનમ કાકરાપાર મહી ભીમા પાનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મધ્યપ્રદેશની હદને ગુજરાત રાજ્યના કયા બંને જિલ્લાની હદ મળે છે ? મહિસાગર - દાહોદ દાહોદ - છોટા ઉદેપુર છોટાઉદેપુર - નર્મદા પંચમહાલ - દાહોદ મહિસાગર - દાહોદ દાહોદ - છોટા ઉદેપુર છોટાઉદેપુર - નર્મદા પંચમહાલ - દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે ? ભાદર ભોગાવો આજી મોજ ભાદર ભોગાવો આજી મોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ ક્યા નામે ઓળખાય છે ? ખાખરીયા ટપ્પાં ગઢવાલ કાનમ ચરોતર ખાખરીયા ટપ્પાં ગઢવાલ કાનમ ચરોતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 2001ની સરખામણીમાં 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં વસ્તી ગીચતામાં કેટલો વધારો થયો છે ? 09.38% 29.38% 19.38% 39.38% 09.38% 29.38% 19.38% 39.38% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP