કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ક્યા રાજ્યે COVID-19માં પતિને ગુમાવનાર મહિલાઓની મદદ માટે ‘મિશન વાત્સલ્ય' નામક વિશેષ મિશન લૉન્ચ કર્યું ?

મધ્ય પ્રદેશ
ગોવા
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ટોક્યો પેરાલિમ્પિકમાં મરીયપ્પન થંગુવેલીએ હાઇજમ્પમાં કયો મેડલ મેળવ્યો ?

ગોલ્ડ મેડલ
બ્રોન્ઝ મેડલ
સિલ્વર મેડલ
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP