કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા શહેરને ભારતનું પ્રથમ ‘વોટર પ્લસ’ શહેર ઘોષિત કરવામાં આવ્યું છે ? પટણા પણજી ઈન્દોર પુરી પટણા પણજી ઈન્દોર પુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ક્યા રાજનેતાની જયંતી મનાવવા માટે 20 ઓગસ્ટના રોજ ભારતભરમાં ‘સદભાવના દિવસ’ મનાવવામાં આવે છે ? મોરારજી દેસાઈ રાજીવ ગાંધી ઈન્દિરા ગાંધી ફિરોજ ગાંધી મોરારજી દેસાઈ રાજીવ ગાંધી ઈન્દિરા ગાંધી ફિરોજ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા આંદોલન દરમિયાન ગાંધીજીને ‘કરેંગે યા મરેંગે' (Do or Die)નું સુત્ર આપ્યું હતું ? હિન્દ છોડો આંદોલન દાંડિકૂચ દરમિયાન અસહકાર આંદોલન ચંપારણ સત્યાગ્રહ હિન્દ છોડો આંદોલન દાંડિકૂચ દરમિયાન અસહકાર આંદોલન ચંપારણ સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં મણિપુરના 17મા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? સત્યદેવ નારાયણ આર્ય જગદીશ મુખરજી લા ગણેશન ગંગાપ્રસાદ સત્યદેવ નારાયણ આર્ય જગદીશ મુખરજી લા ગણેશન ગંગાપ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય બંધારણમાં ક્ષમાદાનની સત્તા વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? રાજ્યપાલને પણ મૃત્યુ દંડની બાબતમાં રાષ્ટ્રપતિ જેટલી જ ક્ષમાદાનની સત્તા છે. રાષ્ટ્રપતિને સેના ન્યાયાલય દ્વારા આપવામાં અવેલ સજા માફ કરવાનો અધિકાર છે. રાષ્ટ્રપતિને મૃત્યુ દંડની સજામાં ક્ષમાદાનની સત્તા છે. રાજ્યપાલને રાજ્ય કારોબારી સત્તાના વિષયોમાં ક્ષમાદાનની સત્તા છે. રાજ્યપાલને પણ મૃત્યુ દંડની બાબતમાં રાષ્ટ્રપતિ જેટલી જ ક્ષમાદાનની સત્તા છે. રાષ્ટ્રપતિને સેના ન્યાયાલય દ્વારા આપવામાં અવેલ સજા માફ કરવાનો અધિકાર છે. રાષ્ટ્રપતિને મૃત્યુ દંડની સજામાં ક્ષમાદાનની સત્તા છે. રાજ્યપાલને રાજ્ય કારોબારી સત્તાના વિષયોમાં ક્ષમાદાનની સત્તા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતની સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે રાજ્યપાલની માફિ આપવાની શક્તિ CrPCની કલમ ___ કરતા વધારે છે. 413 - A 412 - A 433 - A 406 - A 413 - A 412 - A 433 - A 406 - A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP