ભારતનું બંધારણ (Constitution Of India) નાણા બીલ કઈ જગ્યાએ રજુ કરવામાં આવે છે ? માત્ર રાજ્યસભામાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા માત્ર લોકસભામાં રાજ્યસભા અથવા લોકસભા - કોઈપણ ગૃહમાં માત્ર રાજ્યસભામાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા માત્ર લોકસભામાં રાજ્યસભા અથવા લોકસભા - કોઈપણ ગૃહમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દરેક લોકસેવા આયોગના અડધાથી નજીકની સંખ્યાના સભ્યો, દરેકે પોતાની નિમણૂંકની તારીખે ભારત સરકાર હેઠળ અથવા કોઈ રાજ્યની સરકાર હેઠળ ઓછામાં ઓછા ___ વર્ષ સુધી હોદ્દો ધરાવતો હોવો જોઈએ. 03 07 05 10 03 07 05 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989 કઈ સાલથી અમલમાં છે ? 1990 1989 1992 1991 1990 1989 1992 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયું છે ? અનુચ્છેદ -14 અનુચ્છેદ -45 અનુચ્છેદ -44 અનુચ્છેદ -16 અનુચ્છેદ -14 અનુચ્છેદ -45 અનુચ્છેદ -44 અનુચ્છેદ -16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં અસ્પૃશ્યતા નાબૂદી અંગેની જોગવાઈ કલમ ___ માં કરવામાં આવી છે. 15 21 18 17 15 21 18 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'લોકપાલ' શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ? હરિલાલ જે. કાળીયા એલ એમ સિંઘવી નાથપાઈ પીબી ગજેન્દ્ર ગડકર હરિલાલ જે. કાળીયા એલ એમ સિંઘવી નાથપાઈ પીબી ગજેન્દ્ર ગડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP