ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-14થી18 અનુચ્છેદ-5થી11 અનુચ્છેદ-36થી51 અનુચ્છેદ-51(અ) અનુચ્છેદ-14થી18 અનુચ્છેદ-5થી11 અનુચ્છેદ-36થી51 અનુચ્છેદ-51(અ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનાં નિયંત્રક મહાલેખા પરીક્ષક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ) ને કેવી રીતે પદ ઉપરથી દુર કરી શકાય ? વહીવટી હુકમ દ્વારા સર્વોચ્ચ અદાલતના હુકમથી મહાભિયોગ દ્વારા રાષ્ટ્રપતિના હુકમથી વહીવટી હુકમ દ્વારા સર્વોચ્ચ અદાલતના હુકમથી મહાભિયોગ દ્વારા રાષ્ટ્રપતિના હુકમથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષે છત્તીસગઢ, ઝારખંડ નવા રાજ્યો બન્યા ? ઈ.સ.2000 ઈ.સ.2010 ઈ.સ.2012 ઈ.સ.2005 ઈ.સ.2000 ઈ.સ.2010 ઈ.સ.2012 ઈ.સ.2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભામાં કયા દિવસે જન ગણ મન અને વંદેમાતરમ્ને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન તરીકે જાહેર કરવામાં આવ્યા ? 24-1-1950 22-7-1949 17-4-1950 18-7-1949 24-1-1950 22-7-1949 17-4-1950 18-7-1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યની વડી અદાલતની બંધારણના કયા અનુચ્છેદ હેઠળ નીચલી અદાલતો પર દેખરેખ રાખવાનો અધિકાર છે ? અનુચ્છેદ – 32 અનુચ્છેદ – 227 અનુચ્છેદ – 217 અનુચ્છેદ – 226 અનુચ્છેદ – 32 અનુચ્છેદ – 227 અનુચ્છેદ – 217 અનુચ્છેદ – 226 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે ? 26 22 28 24 26 22 28 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP