વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ખરા વિધાનો ચકાસો. "અપાયે'' પ્રહાર કરનારુ યુદ્ધ હેલિકોપ્ટર છે. આપેલ બંને ‘‘ચિનૂક"હેવી લિફટ હેલિકોપ્ટર છે. આપેલ પૈકી કોઈ નહીં "અપાયે'' પ્રહાર કરનારુ યુદ્ધ હેલિકોપ્ટર છે. આપેલ બંને ‘‘ચિનૂક"હેવી લિફટ હેલિકોપ્ટર છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નવેમ્બર,2015માં દિવાળીના આગલા દિવસે ISRO એક અગત્યનો ઉપગ્રહ પ્રસ્થાપિત કર્યો હતો અને પ્રધાનમંત્રી મોદીએ આ ઘટનાને ISRO તરફથી દેશને દીવાળીની ભેટ સમાન ગણાવી હતી. એ ઉપગ્રહ કયો હતો ? GSAT 16 GSAT 12 GSAT 15 એસ્ટ્રોસેટ GSAT 16 GSAT 12 GSAT 15 એસ્ટ્રોસેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘GAIL’ વિશે ખરા વિધાન પસંદ કરો. કુદરતી વાયુના પરિવહન સાથે જોડાયેલી સરકારની કંપની છે. TAPI પરિયોજના સાથે સંકળાયેલી નથી. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને કુદરતી વાયુના પરિવહન સાથે જોડાયેલી સરકારની કંપની છે. TAPI પરિયોજના સાથે સંકળાયેલી નથી. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઇન્સ્ટિટયૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્યાં આવેલી છે ? નવી દિલ્હી મુંબઈ કોચીન મોહાલી નવી દિલ્હી મુંબઈ કોચીન મોહાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કલ્પના - 1 ઉપગ્રહનો મુખ્ય ઉપયોગ ___ માહિતી પ્રસારણ સૈન્ય સંચાર સેવા અવકાશ સંશોધન આબોહવાનો અભ્યાસ માહિતી પ્રસારણ સૈન્ય સંચાર સેવા અવકાશ સંશોધન આબોહવાનો અભ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈસરાએ 2008 માં એક સાથે 10 ઉપગ્રહોની સફળ રીતે પ્રસ્થાપિત કર્યા. એ સફળતા પ્રક્ષેપણ યાન દ્વારા મળતી હતી ? PSLV C 9 PSLV C 6 PSLV C 8 PSLV C 7 PSLV C 9 PSLV C 6 PSLV C 8 PSLV C 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP