વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતીય દૂર સંવેદી ઉપગ્રહો(IRS)ના ઉપયોગ કયા-કયા છે ? i) જળસંસાધનોની દેખરેખ (ii) સંચાર (iii) દરિયાકાંઠાના સર્વેક્ષણો (iv) ખનિજ સંપત્તિ અંગેની માહિતી (v) પાક વાવેતરની માહિતી
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
દેવસ્થળ(ઉત્તરાખંડ) નજીક સ્થપાયેલા એશિયાના સૌથી મોટા ટેલિસ્કોપ એરિયસ(Aries)ની સ્થાપના તથા સંચાલનમાં નીચેના પૈકી કયા દેશોની ભાગીદારી છે ? (i) ભારત (ii) રશિયા (iii)નેધરલેન્ડ (iv)બેલ્જિયમ