ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1731માં સરસેનાપતિ ત્ર્યંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશ્વા વચ્ચે યુદ્ધ કયા થયું હતું ? સુરત ગિરનાર ડભોઇ સોમનાથ સુરત ગિરનાર ડભોઇ સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સુલતાન બહાદુર શાહને મારી નાખવાનું કાવતરું કોણે કર્યું હતું ? અહમદશાહ ત્રીજો બહાદુરશાહ મહંમદ બેગડા આહમદશાહ પહેલો અહમદશાહ ત્રીજો બહાદુરશાહ મહંમદ બેગડા આહમદશાહ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) યોગ્ય વિકલ્પ પસંદ કરો. ગુજરાતમાં સિંધુ સભ્યતાનું સૌથી મોટું નગર - ધોળાવીરા આપેલ તમામ ધોળાવીરાને સ્થાનિક લોકો કહે - કોટડા નગરમાંથી મળી આવેલ દસ અક્ષરનું સાઈન બોર્ડ - ધોળાવીરા ગુજરાતમાં સિંધુ સભ્યતાનું સૌથી મોટું નગર - ધોળાવીરા આપેલ તમામ ધોળાવીરાને સ્થાનિક લોકો કહે - કોટડા નગરમાંથી મળી આવેલ દસ અક્ષરનું સાઈન બોર્ડ - ધોળાવીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પારસીઓના ધર્મપુસ્તક ઝંદ અવેસ્તા કયા વેદને મળતું આવે છે ? યજુર્વેદ સામવેદ ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ સામવેદ ઋગ્વેદ અથર્વવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણુક કરવામાં આવી હતી ? આપેલ પૈકી એક પણ નહીં તુરાષ્યા પુષ્પગુપ્ત પર્ણદત્ત આપેલ પૈકી એક પણ નહીં તુરાષ્યા પુષ્પગુપ્ત પર્ણદત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શામળાજી પાસે દેવની મોરી સ્થળેથી બૌદ્ધસ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે, શામળાજી કયા નદી કિનારે આવેલું છે ? ખારી મેશ્વો હાથમતી માઝમ ખારી મેશ્વો હાથમતી માઝમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP