વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેના પૈકી ક્યું/ક્યા વિધાન/વિધાનો ખોટા છે ?

આપેલ બંને
નૈયવેલી લિગ્નાઈટ કોર્પોરેશન લિમિટેડ નવરત્નનો દરજ્જો ધરાવે છે.
આપેલ પૈકી કોઈ નહીં
કોલ ઈન્ડિયા લિમિટેડ મહારત્નનો દરજ્જો ધરાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચે પૈકી કયા ભારતીય વૈજ્ઞાનીઓએ સામાન્ય તાપમાને કોઈપણ પાવર કે રસાયણના ઉપયોગ વિના પાણી આધારિત હાઇડ્રો ઇલેક્ટ્રિક સેલમાંથી વીજળી ઉત્પન્ન કરી ?

ડૉ.એસ. આર. સુબ્રહ્મણ્યમ
ડૉ. એસ. આર. રાણા
ડૉ. આર.કે. કટવાલ
ડૉ. આર.કે કોટનાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
લીગો ઈન્ડિયા પરિયોજના (LIGO India project) દ્વારા શાનો અભ્યાસ કરવામાં આવે છે ?

પૃથ્વી ઉપરના જળસ્ત્રોત
જળવાયું પરિવર્તનની તહેર
ગુરુત્વાકર્ષી (Gravitational) તરંગો
ખનીજ સ્ત્રોતોનો પૃથ્વી પરનો વિસ્તાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
CPU અંગે ખરા વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
તે કમ્પ્યૂટરનો સૌથી અગત્યનો ભાગ છે. તેને કમ્પ્યૂટરનું મગજ પણ કહે છે.
જરૂરી તમામ ગણતરીઓ તથા માહિતીઓ પરની પ્રક્રિયા CPU દ્વારા થાય છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
મોબાઈલ ફોન નેટવર્ક ટેકનોલોજી માટે વપરાતાં 2G, 3G અને 4G જેવાં શબ્દોમાં "G" નો અર્થ શું થાય છે ?

જનરેશન
ગ્રાઉન્ડ કવરેજ
ગ્રેવીટેશન
ગુગલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP