Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) મહી નદી ઉપર કયા બંધ છે ? આપેલ પૈકી કોઈ નહીં કડાણા વણાકબોરી આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં કડાણા વણાકબોરી આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ગુજરાતનાં ઘણાં શહેરો નદી કિનારે વસેલા છે. નીચેમાંથી કઈ જોડ સાચી નથી ? હાથમતી – હિંમતનગર પૂર્ણા – નવસારી મચ્છુ – મોરબી ઔરંગા - મહેમદાવાદ હાથમતી – હિંમતનગર પૂર્ણા – નવસારી મચ્છુ – મોરબી ઔરંગા - મહેમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ની પ્રતિમા કેટલી ઊંચી છે ? 192 મીટર 172 મીટર 162 મીટર 182 મીટર 192 મીટર 172 મીટર 162 મીટર 182 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો EARTHQUAKE ને MOGPENJOSM લખાય તો EQUATE ને કેવી રીતે લખાય ? MNJOPM NJOGPM MENOPM MENOMP MNJOPM NJOGPM MENOPM MENOMP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) 1979 માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી ? દાંતીવાડા ડેમ કડાણા ડેમ મચ્છુ ડેમ ભાદર ડેમ દાંતીવાડા ડેમ કડાણા ડેમ મચ્છુ ડેમ ભાદર ડેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) એક વ્યક્તિ ત્રણ કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે. પછી ડાબી બાજુ વળીને બે કિલોમીટર જાય છે. તે ફરી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર જાય છે. તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે. તો હવે તે કઈ દિશામાં ચાલે છે ? ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વ ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP