Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) પાણીની ઘનતા સૌથી વધુ હોય છે. 100° સે. પર 4° સે. પર 0° સે. પર – 4° સે. પર 100° સે. પર 4° સે. પર 0° સે. પર – 4° સે. પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) 400 + 50 + 3000 – 200 + 6 3656 3356 3256 3156 3656 3356 3256 3156 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થઈ શકે છે ? અનુચ્છેદ 356 અનુચ્છેદ 370 અનુચ્છેદ 300 અનુચ્છેદ 200 અનુચ્છેદ 356 અનુચ્છેદ 370 અનુચ્છેદ 300 અનુચ્છેદ 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) એક સ્ત્રીએ પુરૂષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઇનો પિતા એ મારા દાદાનો એક માત્ર પુત્ર છે. તો સ્ત્રીનો પુરૂષ સાથે શો સંબંધ હશે ? પુરૂષની મા છે. પુરૂષની દીકરી છે. પુરૂષની દાદી છે. પુરૂષની બહેન છે. પુરૂષની મા છે. પુરૂષની દીકરી છે. પુરૂષની દાદી છે. પુરૂષની બહેન છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કયા શહેર પાસેથી ભારતનો પ્રમાણસમય નક્કી થયેલો છે ? વારાણસી અલ્હાબાદ પટણા કોલકાતા વારાણસી અલ્હાબાદ પટણા કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) રાજ્યસભાના વર્તમાનમાં સભાપતિ કોણ છે ? સુમિત્રા મહાજન હામીદ અંસારી પ્રણવ મુખર્જી અરૂણ જેટલી સુમિત્રા મહાજન હામીદ અંસારી પ્રણવ મુખર્જી અરૂણ જેટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP