કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘કુનમિંગ ડિક્લેરેશન’ ક્યા દેશ સાથે સંબંધિત છે ? ભારત ચીન રશિયા જાપાન ભારત ચીન રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે COVID-19 મહામારીથી ગંભીર રીતે પ્રભાવિત લોકોને સહાય પ્રદાન કરવા માટે COVID-I9 અફેક્ટેડ લાઈવલીહુડ સપોર્ટ સ્કીમ શરૂ કરી છે ? મણિપુર ત્રિપુરા લદાખ લક્ષદ્વીપ મણિપુર ત્રિપુરા લદાખ લક્ષદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વિશ્વ સંસ્કૃત દિવસ કયારે ઉજવવામાં આવે છે ? શ્રાવણી અમાસ શ્રાવણી પૂર્ણીમા આસો અમાસ આસો પૂર્ણીમા શ્રાવણી અમાસ શ્રાવણી પૂર્ણીમા આસો અમાસ આસો પૂર્ણીમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ક્યા દિવસને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે ? 17 ઓગસ્ટ 15 ઓગસ્ટ 16 ઓગસ્ટ 14 ઓગસ્ટ 17 ઓગસ્ટ 15 ઓગસ્ટ 16 ઓગસ્ટ 14 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) NDB (New Development Bank)નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ? મુંબઈ ટોક્યો શાંઘાઈ રિયો–ડી–જાનેરો મુંબઈ ટોક્યો શાંઘાઈ રિયો–ડી–જાનેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કેન્દ્રીય વિશ્વવિદ્યાલય (સુધારા) વિધેયક, 2021 અનુસાર, સિંધુ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની સ્થાપના ક્યા રાજય/ કેન્દ્રશાસિત પ્રદેશમાં કરવામાં આવશે ? પંજાબ લદાખ ચંદીગઢ જમ્મુ કાશ્મીર પંજાબ લદાખ ચંદીગઢ જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP