સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક શ્રેણીનાં બધાં જ અવલોકનો 18 હોય તો તેનો મધ્યક અને પ્રમાણિત વિચલન ? 0, 0 0, 18 18, 18 18, 0 0, 0 0, 18 18, 18 18, 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર X અભિગમ હેઠળ ___ Y અભિગમ હેઠળ ___ મુજબની સંદેશા-વ્યવહાર પદ્ધતિ હોય છે. હુકમ, હુકમ અને પ્રતિસાદ પ્રતિસાદ, હુકમ હુકમ, પ્રતિસાદ હુકમ અને પ્રતિસાદ, હુકમ હુકમ, હુકમ અને પ્રતિસાદ પ્રતિસાદ, હુકમ હુકમ, પ્રતિસાદ હુકમ અને પ્રતિસાદ, હુકમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઈક્વિટી શેરનાં મૂલ્યાંકનનો આધાર ___પર હોય છે. ડિવિડન્ડ અને કમાણી બંને પર ફક્ત ડિવિડન્ડ ફક્ત કમાણી આપેલ પૈકી એક પણ નહીં ડિવિડન્ડ અને કમાણી બંને પર ફક્ત ડિવિડન્ડ ફક્ત કમાણી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શેર મૂલ્યાંકનની પદ્ધતી કેટલી છે ? 5 3 2 4 5 3 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેપારી વટાવ, રિબેટ વગેરે ખરીદીની પડતર ગણતી વખતે ઉમેરાય છે ધ્યાનમાં લેવાય છે મહત્વની પડતર છે બાદ થાય છે ઉમેરાય છે ધ્યાનમાં લેવાય છે મહત્વની પડતર છે બાદ થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જુદા જુદા મહિનાઓના ઉત્પાદનના એકમો અને તૈયાર માલના સ્ટોકના એકમો નીચે મુજબ છે.માસઉત્પાદન (એકમોમાં)તૈયાર માલનો સ્ટોક (એકમો)માર્ચ80002000એપ્રિલ70001000મે90003000એકમદીઠ વેચાણકિંમત ₹ 200 છે.એપ્રિલ મહિનાના કુલ વેચાણની રકમ જણાવો. ₹ 16,00,000 ₹ 12,00,000 ₹ 14,00,000 ₹ 18,00,000 ₹ 16,00,000 ₹ 12,00,000 ₹ 14,00,000 ₹ 18,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP