ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 18મી સદીમાં કચ્છમાં પાંગરેલી ___ કલમ લોકાશ્રિત રૂપની કલા છે. સલાટી શૈલી ગુજરાત શૈલી લૌકિક કામાંગરી સલાટી શૈલી ગુજરાત શૈલી લૌકિક કામાંગરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચીન સાહિત્યના આદ્યપ્રવર્તક કોણ છે ? ઝવેરચંદ મેઘાણી પૂજ્ય શ્રી મોટા પ્રેમાનંદ નર્મદ ઝવેરચંદ મેઘાણી પૂજ્ય શ્રી મોટા પ્રેમાનંદ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભાવચક્ર' નવલકથાના લેખક જણાવો ? ચિનુ મોદી હરિકૃષ્ણ પાઠક વિનોદ ભટ્ટ નગીનદાસ પારેખ ચિનુ મોદી હરિકૃષ્ણ પાઠક વિનોદ ભટ્ટ નગીનદાસ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાઈસ્કૂલમાં' ગાંધીજી રચિત કયા પ્રકારની સાહિત્યરચના છે ? પ્રવાસ વર્ણન લલિતનિબંધ જીવનચરિત્ર આત્મકથા ખંડ પ્રવાસ વર્ણન લલિતનિબંધ જીવનચરિત્ર આત્મકથા ખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓમાંથી કઈ કૃતિ સ્વામી આનંદની છે ? સંત કથાઓ દિવ્યચક્ષુ ગીતાધર્મ લોકગીતા સંત કથાઓ દિવ્યચક્ષુ ગીતાધર્મ લોકગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સ્મરણ-સ્મરણ તે તીરથ: તારી એમ કરું પરકમ્મા..." કાવ્યપંક્તિ કયા કાવ્યની છે ? વળાવી બા આવી જ્યોતિધામ તને ઓળખું છું, મા પરકમ્મા વળાવી બા આવી જ્યોતિધામ તને ઓળખું છું, મા પરકમ્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP