GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) મરાઠા જનરલ પીલાજીરાવ ગાયકવાડે મુઘલો પાસેથી સોનગઢ ___ ની સાલમાં જીતી લીધું. 1826 1742 1726 1735 1826 1742 1726 1735 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે સૌ પ્રથમ વખત એવો ચૂકાદો આપ્યો કે બંધારણના પાયાગત માળખમાં સંસદ દ્વારા સુધારા કરી શકાય નહિં ? ગોલકનાથ કેસ મિનરવા મિલ્સ કેસ કેશવાનંદ ભારતી કેસ આપેલ પૈકી કોઈ નહીં ગોલકનાથ કેસ મિનરવા મિલ્સ કેસ કેશવાનંદ ભારતી કેસ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) 1935માં નીચેના પૈકી કયા પ્રાંતોમાં સૌપ્રથમ વાર દ્વિગ્રહી શાસન પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી ?1. બંગાળ2. પંજાબ3. ઉત્તર પ્રદેશ4. બિહાર નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1 અને 3 1, 2, 3 અને 4 માત્ર 1, 3 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1 અને 3 1, 2, 3 અને 4 માત્ર 1, 3 અને 4 માત્ર 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતનું નીચેના પૈકીનું કયું રાજ્ય એ સમગ્રતઃ ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં આવતું નથી ? મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) બે સંખ્યાઓનો સરવાળો 15 છે અને તેમના વર્ગોનો સરવાળો 113 છે, તો તે પૈકી મોટી સંખ્યાનો ઘન કેટલો થશે ? 729 502 512 343 729 502 512 343 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ એ સૌ પ્રથમ વખત ___ ખાતે United Nations Food Summit 2021નું આયોજન કરેલ છે. ન્યૂયોર્ક બેજીંગ દુબઈ નવી દિલ્હી ન્યૂયોર્ક બેજીંગ દુબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP