ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોણે 1857ની ઉથલપાથલ દરમિયાન ગુજરાતમાં સક્રિય ભૂમિકા ભજવી હતી ?
1. મુખી ગરબડદાસ
2. સૂરજમલ
3. જોધા અને મૂળુ માણેક
4. રૂપા અને કેવલ નાયક

1, 3, 2 અને 4
માત્ર 1 અને 2
માત્ર 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું.
આપેલ તમામ
જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું
શ્રી સંપ્રદાયની સ્થાપના કરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શ્રી વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા ?

દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
ચંપારણનો સત્યાગ્રહ
અમદાવાદનો સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ વાઈસરોય તરીકે કોણ હતું ?

અલ્ફાંસો-દ-અલ્બુકર્ક
વાસ્કોડીગામા
કોર્નેલિસ-ડ-હસ્તમાન
ફ્રાન્સિસ્કો-દ-અલ્મોડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP