ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1857ના ભારતના સ્વાતંત્ર સંગ્રામ દરમિયાન ગુજરાતમાં બ્રિટીશ રાજને ગુજરાતના નીચેના પૈકી કયા શાસકોનું સમર્થન મળતું રહ્યું કે જેમાં આમનો સમાવેશ થાય છે ?1. બરોડાના ગાયકવાડ2. ઈડરના રાજા3. રાજપીપળાના રાજા4. નવાનગરના જામ5. રાજકોટના ઠાકોર સાહેબ લાખાજી રાજસિંહજી -I 1,2,3,4 & 5 1,2 & 3 1,2,3 & 4 1,3,4 & 5 1,2,3,4 & 5 1,2 & 3 1,2,3 & 4 1,3,4 & 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારત દેશના સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ? સરદાર પટેલ મોરારજી દેસાઈ જવાહરલાલ નેહરુ નરેન્દ્ર મોદી સરદાર પટેલ મોરારજી દેસાઈ જવાહરલાલ નેહરુ નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'સિદ્ધહેમશબ્દાનુશાસન' કયા વિષયનો ગ્રંથ છે ? જ્યોતિષ શાસ્ત્ર રાજ્ય વહીવટ વ્યાકરણ સંગીત જ્યોતિષ શાસ્ત્ર રાજ્ય વહીવટ વ્યાકરણ સંગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘વેનચરિત્ર’માં વિધવાવિવાહના પ્રશ્નની ચર્ચા કોણે કરી છે ? દલપતરામ કરશનદાસ મૂળજી મહિપતરામ નર્મદ દલપતરામ કરશનદાસ મૂળજી મહિપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પારસીઓના ધર્મપુસ્તક ઝંદ અવેસ્તા કયા વેદને મળતું આવે છે ? ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ સામવેદ ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રોમના કયા ઈતિહાસકાર મુજબ રોમનું અઢળક સોનું ઢસડાઈ જાય છે. તે અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો ? ઓરોકૂલ સ્ટ્રેબો પ્લિની ટોલેમી ઓરોકૂલ સ્ટ્રેબો પ્લિની ટોલેમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP