Gujarat Police Constable Practice MCQ આપઘાત કરવાની કોશિશ આઇ.પી.સી.-1860ની કઇ કલમ હેઠળ ગુનો બને છે ? 300 309 304 307 300 309 304 307 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ રાજ્યસભા બાબતે કયું વિધાન સાચું છે? રાજ્યસભા એ કાયમી સભા છે, દર ત્રણ વર્ષે તેના 2/3 સભ્યો નિવૃત થાય છે રાજ્યસભાની ચૂંટણી પરોક્ષ હોય છે રાષ્ટ્રપતિ રાજ્યસભામાં બે એંગ્લો ઈન્ડિયન સભ્યની નિમણૂક કરી શકે છે રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ઉપરાષ્ટ્રપતિ હોય છે રાજ્યસભા એ કાયમી સભા છે, દર ત્રણ વર્ષે તેના 2/3 સભ્યો નિવૃત થાય છે રાજ્યસભાની ચૂંટણી પરોક્ષ હોય છે રાષ્ટ્રપતિ રાજ્યસભામાં બે એંગ્લો ઈન્ડિયન સભ્યની નિમણૂક કરી શકે છે રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ઉપરાષ્ટ્રપતિ હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ હાલમાં વીમા કંપનીઓને નિંયત્રિત કરનારી સંસ્થા IRDAI (ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાંઆવી છે? સુભાષ ગર્ગ મુકુલ રોહટગી પૂજા વંશ સુભાષચંદ્ર ખુંટિયા સુભાષ ગર્ગ મુકુલ રોહટગી પૂજા વંશ સુભાષચંદ્ર ખુંટિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કયુ ખનીજ દરિયાના પાણીના શુધ્ધીકરણમાં વપરાય છે ? બોકસાઇટ ડોલોમાઇટ લિગ્નાઇટ ગ્રેફાઇટ બોકસાઇટ ડોલોમાઇટ લિગ્નાઇટ ગ્રેફાઇટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સિક્કા તથા સરકારી સ્ટેમ્પને લગતા ગુનાઓ કઇ IPC - 1860 ની કલમ હેઠળ દર્શાવવામાં આવ્યા છે ? 268 થી 214-એ 220 થી 243-એ 230 થી 263-એ 225 થી 243 -એ 268 થી 214-એ 220 થી 243-એ 230 થી 263-એ 225 થી 243 -એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ વિપુલનું સ્થાન વર્ગમાં ઉપરથી 16 મું અને નીચેથી 24 મું તો વર્ગમાં કુલ કેટલા વિધાર્થીઓ હશે ? 39 41 40 38 39 41 40 38 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP