Gujarat Police Constable Practice MCQ Part - 3 ઈન્ડિયન પીનલ કોડ - 1860 પ્રમાણે નીચેનામાંથી કોને દસ્તાવેજ ગણાવી શકાય નહીં ? એકાંત કેદ ચિહ્નો અક્ષરો મૌખિક નિવેદન એકાંત કેદ ચિહ્નો અક્ષરો મૌખિક નિવેદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કલમ-165 શેની જોગવાઇ કરે છે ? કોઇપણ વસ્તુની ઝડતી લેવાની આપેલ પૈકી એક પણ નહીં જામિન આપવાની મેજિસ્ટેટે સમક્ષ નિવેદનની કોઇપણ વસ્તુની ઝડતી લેવાની આપેલ પૈકી એક પણ નહીં જામિન આપવાની મેજિસ્ટેટે સમક્ષ નિવેદનની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતીય ફોજદારી ધારો કયા વર્ષમાં અમલમાં આવ્યો ? 1973 1860 1867 1960 1973 1860 1867 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 સ્ત્રીને સાસરીયા દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઇ કલમ હેઠળ થાય છે ? ઇ.પી.કો-489(ડ) ઇ.પી.કો-498 ઇ.પી.કો-489(ક) ઇ.પી.કો-498(ક) ઇ.પી.કો-489(ડ) ઇ.પી.કો-498 ઇ.પી.કો-489(ક) ઇ.પી.કો-498(ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 પુષ્કરસિંહ ધામી કયા રાજ્યના બીજીવાર મુખ્યમંત્રી બન્યા ? મણિપુર ગોવા પંજાબ ઉત્તરાખંડ મણિપુર ગોવા પંજાબ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઠુમરી ગાયીકા, ગીરીજા દેવી નીચેના પૈકી કયા ધરાનાના છે ? બનારસ લખનઉ આગ્રા કિરાના બનારસ લખનઉ આગ્રા કિરાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP