કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તાલિબાન પર લાવવામાં આવેલ ___ નો ઠરાવ ભારત દ્વારા અપનાવવામાં આવ્યો હતો. 2891 2593 4625 2925 2891 2593 4625 2925 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નીચેના પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો. લદાખે સ્નો લેપર્ડને રાજ્ય પ્રાણી ઘોષિત કર્યું. આપેલ બંને લદાખે બ્લેક નેક્ડ કેનને રાજ્યપક્ષી ઘોષિત કર્યું. આપેલ પૈકી કોઈ નહીં લદાખે સ્નો લેપર્ડને રાજ્ય પ્રાણી ઘોષિત કર્યું. આપેલ બંને લદાખે બ્લેક નેક્ડ કેનને રાજ્યપક્ષી ઘોષિત કર્યું. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ સોલાર ડીસી કુકિંગ ટેકનોલોજી વિકસિત કરી છે ? IISc બેંગલુરુ CMERI IIT રોપડ NIT સુરત IISc બેંગલુરુ CMERI IIT રોપડ NIT સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ વિજેતા શ્રી સમિત અંતિલ કયા રાજ્યના વતની છે ? બિહાર હરિયાણા ઉત્તર પ્રદેશ ઝારખંડ બિહાર હરિયાણા ઉત્તર પ્રદેશ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નીચેનામાંથી કયા દેશમાં 15 સપ્ટેમ્બર ‘એન્જિનિયર દિવસ’ તરીકે ઉજવાય છે ? તાન્ઝાનિયા આપેલ તમામ ભારત શ્રીલંકા તાન્ઝાનિયા આપેલ તમામ ભારત શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘વિશ્વ ઓઝોન દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 16 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP