GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જ્યારે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં ઓડિટરની નિમણૂક કે પુનઃનિમણુક ન થાય તેવા સંજોગોમાં – કલમ 139(10) મુજબ હાલના ઓડિટર એ ઓડિટર તરીકે ચાલુ રહેશે. કંપનીના વહીવટી નિયામક કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. કંપનીમાં બોર્ડ ઓફ ડીરેકટર કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. કેન્દ્ર સરકાર કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. કલમ 139(10) મુજબ હાલના ઓડિટર એ ઓડિટર તરીકે ચાલુ રહેશે. કંપનીના વહીવટી નિયામક કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. કંપનીમાં બોર્ડ ઓફ ડીરેકટર કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. કેન્દ્ર સરકાર કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં GST નાં સંદર્ભે કયું/કયા વિધાન/વિધાનો સાચા/સાચું છે ? એક વખત E-Way બિલ બનાવી દીધા પછી તેમાં કોઈ ભૂલ અંગે ફેરફાર ને કોઈ અવકાશ નથી. છતાંય તે બનાવ્યાના 24 કલાકની અંદર રદ કરી શકાય છે. આપેલ તમામ વાહન નંબર સિવાયનું E-Way બિલ એ માલની હેરફેર માટે માન્ય નથી. E-Way બિલને ગમે તેટલી વખત વાહન નંબર સાથે સુધારી શકાય છે. એક વખત E-Way બિલ બનાવી દીધા પછી તેમાં કોઈ ભૂલ અંગે ફેરફાર ને કોઈ અવકાશ નથી. છતાંય તે બનાવ્યાના 24 કલાકની અંદર રદ કરી શકાય છે. આપેલ તમામ વાહન નંબર સિવાયનું E-Way બિલ એ માલની હેરફેર માટે માન્ય નથી. E-Way બિલને ગમે તેટલી વખત વાહન નંબર સાથે સુધારી શકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જો તમારે બે પ્રકલ્પ ધ્યાનમાં લેવાના હોય પ્રકલ્પ x અને y, પ્રકલ્પ x નું ચોખ્ખું વર્તમાન મુલ્ય પ્રકલ્પ y કરતા વધુ છે, પરંતુ પ્રકલ્પ y નો આંતરિક વળતર દર x કરતાં વધુ છે, તો તમે ___ પસંદ કરશો. પ્રકલ્પ y પ્રકલ્પ x અન્ય કોઈ પ્રકલ્પ આપેલ પૈકી એક પણ નહીં પ્રકલ્પ y પ્રકલ્પ x અન્ય કોઈ પ્રકલ્પ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતીય આવક વેરા ધારા-1961ની કલમ 139 (5) અનુસાર નીચેના પૈકી ક્યા રિટર્નને સુધારી શકાય છે ?i. કલમ 139 (1) હેઠળ ભરેલ આવકનું રિટર્નii. કલમ 139 (4) હેઠળ ભરેલ વિલંબિત રિટર્નiii. કલમ 139 (3) હેઠળ ભરેલ ખોટનું રિટર્નસાચો જવાબ પસંદ કરો: માત્ર i અને ii i, ii અને iii માત્ર i અને iii માત્ર i માત્ર i અને ii i, ii અને iii માત્ર i અને iii માત્ર i ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચે આપેલ વિધાનો માંથી કયું વિધાન સાચું છે ? જો બે વસ્તુઓ X અને Y પૂરક છે, તો X ની કિંમતમાં વધારો થવાથી Y માટેની માગમાં વધારો થશે. જો બે વસ્તુઓ X અને Y પૂરક છે, તો X ની કિંમતમાં વધારો થવાથી Y માટેની માગમાં ઘટાડો થશે. જો X હલકી વસ્તુ હોય તો ગ્રાહક ની આવક વધતા X માટેની માગમાં વધારો થશે. જો બે વસ્તુઓ X અને Y અવેજી છે, તો X ની કિંમતમાં વધારો થવાથી Y માટેની માગમાં ઘટાડો થશે. જો બે વસ્તુઓ X અને Y પૂરક છે, તો X ની કિંમતમાં વધારો થવાથી Y માટેની માગમાં વધારો થશે. જો બે વસ્તુઓ X અને Y પૂરક છે, તો X ની કિંમતમાં વધારો થવાથી Y માટેની માગમાં ઘટાડો થશે. જો X હલકી વસ્તુ હોય તો ગ્રાહક ની આવક વધતા X માટેની માગમાં વધારો થશે. જો બે વસ્તુઓ X અને Y અવેજી છે, તો X ની કિંમતમાં વધારો થવાથી Y માટેની માગમાં ઘટાડો થશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જે અંદાજપત્ર સામન્ય રીતે અંદાજીત નફા-નુકશાન ખાતું અને પાકા સરવૈયાનું સ્વરૂપ લે છે તે ___ તરીકે ઓળખાય છે. રોકડ અંદાજપત્ર વેચાણ અંદાજપત્ર સર્વગ્રાહી અંદાજપત્ર પરિવર્તનશીલ અંદાજપત્ર રોકડ અંદાજપત્ર વેચાણ અંદાજપત્ર સર્વગ્રાહી અંદાજપત્ર પરિવર્તનશીલ અંદાજપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP