GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતની હાલની વિદેશી વ્યાપાર નીતિ કયાં સુધી લંબાવાઈ છે ? એપ્રિલ 2021 જુલાઈ 2021 સપ્ટેમ્બર 2021 ડીસેમ્બર 2011 એપ્રિલ 2021 જુલાઈ 2021 સપ્ટેમ્બર 2021 ડીસેમ્બર 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી કયું એક નાણા બજારનું સાધન નથી ? ડીબેન્ચર ટ્રેઝરી બિલ્સ (T Bills) કોમર્શિયલ પેપર કોમર્શિયલ બિલ ડીબેન્ચર ટ્રેઝરી બિલ્સ (T Bills) કોમર્શિયલ પેપર કોમર્શિયલ બિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) અસ્ક્યામત વેચીને મેળવેલી આવક સરકારનાં બજેટ ના કયા ખાતામાં દાખલ કરવાની રહે છે ? મુડી ખાતુ આપેલ પૈકી કોઈ પણ મહેસૂલી ખાતુ નાણાકીય ખાતુ મુડી ખાતુ આપેલ પૈકી કોઈ પણ મહેસૂલી ખાતુ નાણાકીય ખાતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જયારે ___ ત્યારે માલ પુરો પાડનાર દ્વારા ઉધાર ચિઠ્ઠી લખવામાં આવે છે. માલ પ્રાપ્ત કરનારે માલ પરત મોકલ્યો હોય પૂરો પાડવામાં આવેલ માલ ઉણપ ધરાવતો હોય ચૂકવવા પાત્ર વેરા કરતા ઓછો વેરો લગાવવામાં આવ્યો હોય ભરતિયામાં વધુ વેરો લગાવવામાં આવ્યો હોય માલ પ્રાપ્ત કરનારે માલ પરત મોકલ્યો હોય પૂરો પાડવામાં આવેલ માલ ઉણપ ધરાવતો હોય ચૂકવવા પાત્ર વેરા કરતા ઓછો વેરો લગાવવામાં આવ્યો હોય ભરતિયામાં વધુ વેરો લગાવવામાં આવ્યો હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભાડે આપેલ મકાન મિલકત અંગે નીચે આપેલ પ્રશ્ન ધ્યાનમાં લઇ તેનો ઉત્તર આપો. મ્યુનિસિપલ આકારણી મુજબ મૂલ્ય રૂા. 60,000; અપેક્ષિત વાજબી ભાડું રૂ. 68,000; રેન્ટ કંટ્રોલ એક્ટ હેઠળ સ્ટાન્ડર્ડ રેન્ટ રૂા. 62,000- વાર્ષિક મળેલ ભાડું - રૂા. 65,000. મિલકતનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય થશે ___ રૂ. 65,000 રૂ. 62,000 રૂ. 60,000 રૂ. 68,000 રૂ. 65,000 રૂ. 62,000 રૂ. 60,000 રૂ. 68,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતીય આવકવેરા ધારા-1961 અનુસાર નીચેના પૈકી કયાનો કરપાત્ર આવકમાં સમાવેશ થતો નથી ? દાણચોરીમાંથી થયેલ આવક આકસ્મિક આવક વ્યક્તિગત સ્વરૂપે મળેલ ભેટ કે જે રૂા. 25,000 રોકડમાં મળેલ છે. વસ્તુ સ્વરૂપે મળેલ આવક દાણચોરીમાંથી થયેલ આવક આકસ્મિક આવક વ્યક્તિગત સ્વરૂપે મળેલ ભેટ કે જે રૂા. 25,000 રોકડમાં મળેલ છે. વસ્તુ સ્વરૂપે મળેલ આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP