GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયું એક સૂત્ર પ્રાથમિક ખાદ્યને શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરે છે ?

પ્રાથમિક ખાદ્ય = બજેટ ખાદ્ય – વ્યાજ ચૂકવણીઓ
પ્રાથમિક ખાદ્ય = રાજકોષીય ખાદ્ય – વ્યાજ ચૂકવણીઓ
પ્રાથમિક ખાદ્ય = મહેસૂલ ખાદ્ય – વ્યાજ ચૂકવણીઓ
પ્રાથમિક ખાદ્ય = રાજકોષીય ખાદ્ય + વ્યાજ ચૂકવણીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી ભારતમાં કયું/કયા ઈ બેન્કિંગનું/નાં ગેરલાભ/ગેરલાભો નથી ?

વ્યવહારોની પ્રક્રિયાની ગતિમાં ઘટાડો
વ્યવહારોના ખર્ચમાં ઘટાડો
સુરક્ષા અને કાનૂની જોખમની હાજરી
વ્યવહારોના ખર્ચમાં ઘટાડો અને સુરક્ષા અને કાનૂની જોખમની બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયું એક વિધાન સાચું છે ?

'ધી વેઝ એન્ડ મિન્સ એડવાન્સિસ' (WMA) યોજના વર્ષ 1977માં શરૂ થઈ હતી.
રાજકોષીય જવાબદારી અને બજેટ સંચાલન કાયદો (FRBM Act) 2004માં પસાર થયો હતો.
2011-12ના બજેટમાં સરકાર દ્વારા અસરકારક મહેસૂલ ખાદ્ય નો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો.
હાલમાં કેન્દ્ર સરકારની રાજકોષીય ખાદ્ય જીડીપીના લગભગ 25 ટકા જેટલી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતીય હિસાબી ધોરણ-10 (Ind AS-10 ) નો મુખ્ય ઉદ્દેશ કયો છે ?

આવકવેરા અંગેની હિસાબી માવજત નિયત કરવી
પટ્ટે લેનાર અને પટ્ટે આપનાર માટે યોગ્ય હિસાબી નીતિઓ નિયત કરવા
હિસાબી નીતિઓની પસંદગી અને બદલાવ અંગેના માપદંડ નિયત કરવા
એકમે અહેવાલના સમયગાળા પછીની ઘટનાઓને નાણાકીય પત્રકમાં ક્યારે ગોઠવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણ સેવાઓ પ્રદાન કરતી પ્રથમ સંસ્થા કઈ હતી ?

યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (UTI)
PNB મ્યુચ્યુઅલ ફંડ
SBI મ્યુચ્યુઅલ ફંડ
કેનેરા બેંક- રોબેક્કો મ્યુચ્યુઅલ ફંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP